Advertisement



તોડો મરોડો ટુકડા કરો, | todo marodo karo | gujarati shayri | words of samarpan

 


તોડો મરોડો ટુકડા કરો,
પણ જ્યારે પીરસો ત્યારે,
શબ્દ ને સરખા કરો,
કલ્પના કરો, કે કવિતા,
બને માં થોડી મીઠાશ ભરો,
કાવ્ય હસે,કે કમાણી,
અદભુત બરકત કરશે ..!
#કહાની_ની_કલ્પના
#બાદશાહ