Advertisement



શીખવ્યું જેમને ઉભા થતા | Shikhavyu jemne | REEL | words of samarpan


શીખવ્યું જેમને ઉભા થતા 
એ જ કાંટા બનીને રસ્તામાં આવશે 
એવી ખબર પણ ન હતી કે 
આ દુનિયાની બધી લાગણી 
સમર્પણની હકદાર નથી હોતી!
_સમર્પણ