Advertisement

વફાદાર નથી હોતો | Nikunj Kukadiya | words of samarpan

તમારા દરેક નિર્ણય માં હંમેશા પ્રશ્ન ઉઠાવનારો 
તમારો વિરોધી નહીં પરંતુ તમારો હિતેચ્છુ હોય છે.
ને તમારી મહેફિલ માં બેસી વાહ-વાર કરનારો દરેક 
તમારો વફાદાર નથી હોતો...
-સમર્પણ