Advertisement



જિંદગીને તો સહારો જોઈએ | હિંમતસિંહ ઝાલા Chalne Ramva Gatkadu Shodhne | Himmatsinh Zala | WORDS OF SAMARPAN




 Beautiful Gujarati Poem


જિંદગીને તો સહારો જોઈએ,
જિંદગીમાં સાથ તારો જોઈએ,

જિંદગી તો ખુબ મજાની લાગશે,
જિંદગીમાં પ્યાર તારો જોઈએ,

જિંદગી તો જીવવા માટે જો હવે,
જિંદગીભર સાથ પ્યારો જોઈએ,

જિંદગી તો ખુશનુમા કૈ લાગશે,
જિંદગીભર સાથ ન્યારો જોઈએ,

જિંદગીનો બાગ ભરપુર ખીલશે,
જિંદગીને સરસ ક્યારો જોઈએ,