Advertisement



thoughts on suspiration | Lord Shree Krishna on Mahabharat | words of samarpan



એમ જ ભૂલા પડવા નહીં દે 
આ જિંદગીના કુરુક્ષેત્રને કારણ કે,
જ્યારે જ્યારે ભટક્યો પાર્થ પથને
ત્યારે રણે ચડ્યો રથ લઈને રણછોડ રાય...