Advertisement



દોસ્તી | Dosti | True friends are always together in spirit | words of samarpan



દોસ્તી લોહીનો સંબંધ નથી
દોસ્તી દિલ નો સંબંધ છે.
કોઈને ન કહી શકાય એવી વાત 
જેને કહી શકાય એ દોસ્ત છે.
જેની સાથે માત્ર હસી શકાય એ નહિ પણ જેની સામે રડી શકાય એ દોસ્ત છે.
આવા દોસ્ત જિંદગી માં હોય તો  જિંદગી જીવવાની કંઈક અલગ મજા છે.