Advertisement



AAJ KA VICHAR | નિસ્કીર્ય હાક એનું નામ ભક્તિ નથી. કેવળ કર્મકાંડ એટલે ભક્તિ નથી WORDS OF SAMARPAN


आज का विचार 

🌺🌸💐🌺🌸💐🌺🌸
                     
સંસાર માં થાકેલા તેમજ કંટાળેલા લોકો એ ભગવાન ને પડેલી નિસ્કીર્ય હાક એનું નામ ભક્તિ નથી. 
કેવળ કર્મકાંડ એટલે  ભક્તિ નથી 

ભક્તિ એ જીવન નો દ્રષ્ટિકોણ છે.
ભક્તિ એ એક શાસ્ત્ર છે.
ભક્તિ એક દર્શન છે.
ભક્તિ એ વૃત્તિ છે.
ભક્તિ એ એક સમજણ છે.
ભક્તિ એ સામાજિક શક્તિ છે.

 પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે

🌺🌸💐🌺🌸💐🌺🌸