Advertisement



તારા અહંકાર ના અંહમ ને જરા શાંત રાખ દોસ્ત... | Words of samarpan



તારા અહંકાર ના અંહમ ને જરા શાંત રાખ દોસ્ત,
જ્યારે કોઈ હાજર  નહીં થાય,
 તારા નોટો ના બંડલ પર,
ત્યારે આ ખખડતો એક સિક્કો જ 
તારી બાજુ ઉભો રહેવા વાળો છે...
_સમર્પણ