Advertisement



સમય | TIME | THE MOTIVATIONAL QUEST IN GUJARATI | WORDS OF SAMARPAN

સમય !!
જીવન માં ઘણી વાર એવો પણ સમય આવે જ્યારે તમારા હાથ માં 
સમર્પણ કરવા ઉપરાંત અન્ય કોઈ 
રસ્તો ન હોય,
તો ત્યારે ત્યાંથી તમે નીકળી જાવ,
અથવા તો 
એ અધર્મ નો ખુલે આમ વિરોધ કરો...

નહીંતર આખી જિંદગી તમારી પાસે પછતાવા સિવાય અન્ય કોઈ ઉપાય રહેશે નહીં...