આ Good Morning wishes and quotes msg in Gujarati fornt with 150 character SMS and images માં દરેક દિવસના અનુભવોથી ભરેલ કે જેમાં સુવિચાર, પ્રેરણા ભર્યા સંદેશ અથવા મેસેજ જે જીવન માં ખુબજ ઉપયોગી એવા જીવન નું સત્ય તમે તમારા સંબંધી, દોસ્તો, પ્રેમી, પ્રેમિકા ( gf ), વગેરે... ને તમે રોજ સવારે એક "શુભ સવાર" સંદેશ પાઠવી ને એક એક હાસ્ય, પ્રેરણા અથવા પ્રેમ ભર્યા સારા સવારની શરૂઆત કરવી શકો છો જેથી તમારો દિવસ ની શરૂઆત પણ હાસ્ય, પ્રેરણા અને પ્રેમ ભરી સવાર થી થાય.
GUJARATI MA GOOD MORNING MESSAGE
સ્વાર્થી થવું એ સ્વ ની અર્થી કાઢવા જેવું છે.
શુભ સવાર
🙇🙏🙇
Svārthī thavuṁ ē sva nī arthī kāḍhavā jēvuṁ chē.
માન માગ્યા વગર અને હક જતાવ્યા વગર મળે તો જ કામના.
શુભ સવાર
🙇🙏🙇
STAY AT HOME
THINK SAFE BE SAFE
Māna māgyā vagara anē haka jatāvyā vagara maḷē tō ja kāmanā.
પાપ શરીર નથી કરતું વિચારો કરે છે અને ગંગા શરીરને ધુએ છે વિચારો ને નહિ.
શુભ સવાર
🙇🙏🙇
Pāp śarīra nathī karatuṁ vicārō karē chē anē gaṅgā śarīranē dhu'ē chē vicārō nē nahi.
કેટલા લોકો ઓળખે એ મહત્વનું નથી કેવા લોકો ઓળખે એ મહત્વનું છે.
શુભ સવાર
🙇🙏🙇
ketla loko aolkhe ae mahatvanu nathi, keva loko olkhe ae mahatvanu chhe.
નિર્ણય લેવાની શક્તિ વારસામાં નથી આવતી એ તો પરિસ્થિતિ જોઈને લેવાતો હોય છે.
શુભ સવાર
🙇🙏🙇
nirnay levani shakti varsa ma nathi aavti, ae to paristhiti joi ne levato hoy chhe.
આંખડી રડે ને કાળજી બળે એતો વાવણી કરી હોય એમને જ ખબર પડે.
શુભ સવાર
🙇🙏🙇
aakhdi rade ne kalji bale aeto vavni kari hoy aemne j khbr pade.
શબ્દો મફત છે પરતું એને વાપર્યા પછીની કિંમત ચૂકવવી.પડે છે.
શુભ સવાર
🙇🙏🙇
shabdo mafat chhe, parnu aene vaparya pachhi ni kimat chukavvi pade chhe.
દિલ નેક હશે, તો દિલમાં પણ એક જ હશે.
શુભ સવાર
🙇🙏🙇
dil nek hashe , to dil ma pan aek j hashe.
નવો દિવસ છે નવી વાત કરીએ,
કાલે હારી ગયા હતા,ચાલો આજે નવી શરૂઆત કરીએ.
શુભ સવાર
🙇🙏🙇
navo divas chhe, navi vat kariye,
kale hari gaya hata, chalo aaje navi sharuaat kariye.
શોખ આપોઆપ ઘટી જાય જ્યારે જવાબદારી આખોની સામે આવી જાય.
શુભ સવાર
🙇🙏🙇
shokh aapoaap ghati jay jyare javabdari aakhoni same aavi jay.
શબ્દ સમજે એ સગા અને મન સમજે એ મિત્ર.
શુભ સવાર
🙇🙏🙇
shabd samaje ae saga ane man samje ae mitra.
સારાં જરૂર બનવું પણ સાબિત કરવાની કોશિશ કયારેય ના કરવી.
શુભ સવાર
🙇🙏🙇
sara jarur banvu pan sabit karvani koshish kyarey na karvi.
ખીલવા માટે પેહેલા જમીનમાં ડતાવું પડે છે.
શુભ સવાર
🙇🙏🙇
khilva mate pahela jaminma datavu pade chhe.
ઈજ્જત કમાતા આવડવું જોઇએ પૈસા તો આખું ગામ કમાય છે.
શુભ સવાર
🙇🙏🙇
ijjat kamata aavadvu joiae paisa to aakhu gam kamay chhe.