જન્માષ્ટમી એક એવા મહાન અવતારનો જન્મદિવસ છે કે જેણે પ્રત્યેક ક્ષેત્રમાં ક્રાંતિ કરી બતાવી હતી... પછી તેમાં ગોપીયા સાથે રાસ રમીને સ્ત્રી શક્તિકરણની વાત હોય કે ગાયો ચરાવીને પશુ પ્રત્યેનો પ્રેમ હોય કે
ધર્મની રાજનીતિ નહિ પણ રાજનીતિમાં ધર્મ રાખો અને રાજનીતિ દ્વારા પણ ધર્મની સંસ્થાપના કરી શકાય એ સાબિતી આપીને ભાવનીક તેમજ આધ્યાત્મિક ક્રાંતિ કરનાર ભારતીય સંસ્કૃતિમાં જેને પૂર્ણવતાર કેહવાય છે એવા *શ્રીકૃષ્ણ ભગવાને જન્મ દિવસે શત શત નમન*
જન્માષ્ટમી ની આપ બધાને મારા પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા......🙏