Advertisement



ચાલતા ચાલતા લથડીયા ખાવ એવો...


ચાલતા ચાલતા લથડીયા ખાવ 
એવો અંધાપો નથી આવ્યો હજુ દોસ્ત,
મૌન પાછળનું હાસ્ય અને 
મૌન પાછળનું ષડ્યંત્ર દેખાય આવે છે...
-સમર્પણ