Advertisement



બસ તું આગળ વધ... Rakshabandhan poetry by ahesas



Bas tu agal vadh... 
Jivan ma game evi problem ave. 
Tu kyarey pachhal na far, 
Bas hamesha agal vadh... 

Tara mate hu chhu,tu pachhal na far, 
Potani manjil sudhi pahochavani yachna tu karya kar, 
Manjil tane hu apish, 
Bas hamesha tu agal vadh.. 

Taru dukh Maru ane maru sukh taru, 
Bas aa vatne tu hamesha vagolya kar, 
Bakina padkar hu sambhalish, 
Bas hamesha  tu agal vadh... 

Dukh hoi game evdu, 
Bas tu tara sapna ma khovaya kar, 
Aansu bhareli ankho thi aa mari kavita vachya kar, 
Himmat tara charano ma avse, 
Mari bahen hamesha tu agal vadh.... 
Mari bahen hamesha tu agal vadh....



બસતું આગળ વધ...
જીવનમાં ગમે એવી problem આવે.
તું ક્યારેય પાછળ ના ફર,
બસ હંમેશા આગળ વધ...

તારા માટે હું છું તું પાછળ નાફર,
પોતાની મંજિલ સુધી પહોંચવાની યાચના તું કર્યા કર,
મંજિલ તને હું આપીશ,
બસ હમેશા આગળ વધ...

તારું દુઃખ મારુઅને મારું સુખ તારું,
બસ આ વાતને હંમેશા વાગોળ્યા કર,
બાકીના પડકાર હું સંભાળીશ,
બસ હંમેશા આગળવધ...

દુખ હોય ગમે એવડું,
બસ તું તારાસપના માં ખોવાયા કર,
આસું ભરેલીઆંખો થી આમારી કવિતા વાંચ્યા કર,
હિમ્મત તારા ચારણોમાંઆવશે,
મારી બેન હમેશા તું આગળ વધ...
-એહસાસ