Advertisement



જિંદગીની હરીફાઈમાં....


જિંદગીની હરીફાઈમાં 
ચાલતા-દોડતા પડ્યા પણ, 
જે ઉભા થયા એ વખણાય ગયા
અને જે પડ્યા રહ્યા એ ભુલાય ગયા...


Jindgi ni harifai ma
Chalta-dodta padya pan,
Je ubha thaya ae vakhanay gya,
Ane je padya rahya ae bhulay gya...