Advertisement



દેખાડો કરવા Close Friend રાખો કે ન રાખો,પણ...



દેખાડો કરવા Close Friend રાખો કે ન રાખો,
પણ જરૂર પડે ત્યારે પહેલા હાજાર થનાર ને 
અચૂક Close રાખજો, કારણ કે,
ઘરથી નીકળી ગયેલા તો પાછા આવી જશે પરંતુ,
મનથી નીકળી ગયેલા પાછા નથી આવતા...
-સમર્પણ