આપણે એ સમાજ માં જીવીએ છીએ જ્યાં,
યુદ્ધ પહેલા કંસ નો જયજયકાર થતો હતો ' ને,
યુદ્ધ પૂર્ણ થયા પછી કૃષ્ણ નો થયો હતો,
એટલે જ કંસ એ કૃષ્ણ ને કહ્યું હશે કે,
બીજું કઈ ધ્યાન રાખ કે ન રાખ પણ
આ પ્રજાનું ધ્યાન રાખ જે ક્યારે
ફરી જાય એ નક્કી નહીં ...
Āpaṇē ē samāja māṁ jīvī'ē chī'ē jyāṁ, yud'dha pahēlā kansa nō jayajayakāra thatō hatō' nē, yud'dha pūrṇa thayā pachī kr̥ṣṇa nō thayō hatō, ēṭalē ja kansa ē kr̥ṣṇa nē kahyuṁ haśē kē, bījuṁ ka'ī dhyāna rākha kē na rākha paṇa ā prajānuṁ dhyāna rākha jē kyārē pharī jāya ē nakkī nahīṁ...