Advertisement



બનાય તો સંતોષી બનો કારણકે....

બનાય તો સંતોષી બનો
કારણકે, પંખા વગરની ઝુંપડીમાં 
પણ ઘસધસાટ ઊંઘતા મેં જોયા છે,
અને A/C માં રહેતા હોવા છતાં,
ઊંઘ માટે તડફડીયા મારતા પણ મેં જોયા છે
-samarpan