Advertisement



એક પાગલપન એવુંય લઈ ને ફરું છું....

એક પાગલપન એવુંય લઈ ને ફરું છું,
ખુદની સાથે વાત કરી,
ખુદની ઈજ્જત ખુદ જ કરું છું...
_સમર્પણ