આજે તારી યાદ આવી છે
હા, આજે ફરી તારી યાદ આવી છે.
ખબર નહીં કેમ તું દૂર હોવા છતાં આજે કેમ પાસે હોય એવો અહેસાસ લાવી છે,
આ રાતો ફક્ત તારા ઈન્તજારમાં જ અધૂરી રહી છે.
હા, આજે ફરી તારી યાદ આવી છે.
એ સપનાનું ઘર,
એ તારા ચહેરા પરની સ્માઇલ આ બધા સંભારણાઓ સાથે લાવી છે.
હા, આજે ફરી તારી યાદ આવી છે.
તને જોવા માટે આંખો આજે પણ તરસે છે
પણ એને કેમ હું મનાવુ કે તું બોવ દૂર જઈ ચૂકયો છે.
હા, આજે ફરી તારી યાદ આવી છે.
તારી સાથે જોયેલા સપનાંઓ સાથે લાવી છે,
તારી સાથે વિતાવેલા દિવસો સંગાથ લાવી છે.
હા, આજે ફરી તારી યાદ આવી છે.
હા, આજે ફરી તારી યાદ આવી છે
Today you have missed
Yes, today you are remembered again.
Don't know why you feel so far away even though you are away,
These nights are just incomplete waiting for you.
Yes, today you are remembered again.
That dream home,
It brought a smile to your face with all these memes.
Yes, today you are remembered again.
The eyes are thirsty to see you today
But why should I convince you that you have gone away?
Yes, today you are remembered again.
Bring with you dreams,
The days I spend with you have come together.
Yes, today you are remembered again.
Yes, today you are remembered again