અરે, ઊભા રહોને
મારે જરાક વાત કરવી છે .
સમય મળે તો મુલાકાત કરવી છે.
હા, ઈજાજત આપો તો આંખોમાં આંખ પરોવવી છે.
અને જો હા પાડો તો તમારા કપમાંથી ચાની ચૂસકી લેવી છે.
સમી સાંજની મુલાકાત રંગીન બનાવવી છે.
જો તમે સ્મિત કરો તો તમારી સ્મૃતિ દિલમાં વસાવવી છે.
મલકાતા હોઠ જોઈ તમારા મનની વાત જાણવી છે.
મારા હૈયાની વાત જરાક તમને સંભળાવવી છે.
છૂટા પડતા પહેલાં તમને બાથ ભીડવી છે.
અરે, કહેતા તો જાવ મુલાકાત કયારે કરવી છે?
Hey, stand up
I want to talk a little.
Visit if time allows.
Yeah Al that sounds pretty crap to me, Looks like BT aint for me either.
And if you say yes, take a sip of tea from your cup.
To make the evening visit colorful.
If you smile, your memory is in your heart.
I want to know what is on your mind by looking at your lips.
I want to tell you a little bit about my Haiyan.
You have to take a bath before parting.
Hey, when are you going to visit?