"જોત જોતા માં અંધારું થઈ ગયું"
મળવા હું ચડ્યો આજ અગાશી પર, ખુદને
અને અંધારું થઈ ગયું.
અનુભવતો હતો આ શીતળ સંધ્યાને,
અને અંધારું થઈ ગયું.
માણ્યો આવાજ પંખીઓના કિલકીલાટનો,
અને અંધારું થઈ ગયું.
એકલો નહીં પણ ખુદ નો સાંભળ્યો આવાજ આજ,
અને અંધારું થઈ ગયું.
મળવા આવ્યો હતો સંધ્યાને,
અને જોત જોતા માં અંધારું થઈ ગયું.
-Nikunj Kukadiya
"It's dark in sight"
I went to meet today at Agashi, myself
And it got dark.
I was feeling this cold evening,
And it got dark.
Enjoyed the jar of birds,
And it got dark.
Not alone but also heard today,
And it got dark.
Came to see her in the evening,
And it got dark in sight.
-Nikunj Kukadiya
-Nikunj Kukadiya
"It's dark in sight"
I went to meet today at Agashi, myself
And it got dark.
I was feeling this cold evening,
And it got dark.
Enjoyed the jar of birds,
And it got dark.
Not alone but also heard today,
And it got dark.
Came to see her in the evening,
And it got dark in sight.
-Nikunj Kukadiya