Dear favourite person,
મને ખબર છે ઘણી વાર હું ખરાબ વતાઁવ કરું છું
કયારેક કયારેક તો નાની નાની વાતો પર overreact કરી દઉ છું
હું પાગલ છું તું જાણે જ છે મને
Sorry યાર કયારેક મારાથી hurt થયુ હોય તો
મને ખુદને જ ખબર ન હોય કે એ સમયે શું બોલી જાવ છું
પછી અહેસાસ થાય છે કે યાર કઇક ખોટું બોલાય ગયું
ક્યારેક ક્યારેક તો મને બોવ જીલવી પડે છેને તારે
પણ તારી જેટલું કોઇએ મને સમજી પણ નથી
હા, કયારેક ખોટો ગુસ્સો પણ કરી લવ છું
પણ પછી realize થાય ત્યારે માની પણ જાઉ છું
ખૂદ કરતા પણ વધારે ધ્યાન રાખુ છું તારુ
એક તું જ તો છે મને સમજે છે
તું બસ ખુશ રહેજે હું હમેશાં તારી સાથે રહીશ
તું મારો favourite છે સાચે
યાર તને કેટલાં સમયથી આ વાત કહેવી હતી
તું કારણ છે મારી smile પાછળનું
-Mansi mangroliya
Dear favourite person,
I know that sometimes I behave badly
I sometimes overreact to small things
I'm crazy you know me
Sorry if ever I got hurt
I do not even know what I am speaking at that time
Then he realizes that something is wrong
Sometimes I have to swallow the bow
But nobody understands as much as you do
Yes, sometimes I can do wrong
But then I also believe when I realize
I care more about myself than you
You are the one who understands me
I'll just be with you if you just want to be happy
You are my favourite, truly
How long have you been saying this, man?
You are the reason behind my smile
-Mansi mangroliya