જ્યારે મને લખવાનું મન થાઇ છે ત્યારે...
આ નાના મગજમાં જ્યારે આવે છે,વિચારોનું વાવાઝોડું.
ત્યારે હું લખું છું ...
ક્યારેક વસંત તો ક્યારેક પાનખર,
તો કયારેક વર્ષા બની વરસે છે,જ્યારે આ મન,
ત્યારે હું લખું છું...
જ્યારે મારુ આ હૃદય ભરાઈ જાય છે,
જ્યારે હું કોઈ ને કઈ કહી નથી શકતો ,
ત્યારે હું લખું છું...
જ્યારે કોઈ મારી નજીક હોવા છતાં પણ બહુ દૂર હોય છે,
અને જ્યારે તેની યાદ આવે છે આ મનમાં,
ત્યારે સરળતાથી આ પેન કાગળ પર ફરવા લાગે છે,
બસ, ત્યારે હું લખું છું.....
-jenish mavani
When I feel like writing ...
When this small brain comes in, a whirlwind of thoughts.
While I write ...
Sometimes spring, sometimes autumn,
So sometimes it rains, when this mind,
While I write ...
When my heart is full,
When I can't tell anyone,
While I write ...
When someone is near, even when I am far away,
And when he remembers in his mind,
Then these pens can easily hang on paper,
That's it