આ એ શબ્દ છે જેને કારણે જ આખું મહાભારત થયું.
આજના મહાભારત ના એપિસોડ માં જોયું કે ધુર્યોધન જ્યારે ભૂલથી પાણી માં પડી જાય છે ત્યારે દ્રૌપદી એના પર હસતા-હસતા બોલે છે કે, "અંધે કા પુત્ર અંધા."
આ શબ્દ સાંભળતા ની સાથે દુર્યોધન ખૂબ જ ક્રોધીત થઈ જાય છે. અને આ ક્ષણ નો લાભ લઈને કુનીતિ ધારી શકુની દુર્યોધન ને વધારે ભડકાવે છે. અને છળ કપટ કરવાની વાત કરે છે આ સમયે કર્ણ ત્યાં જ હોય છે.
પરંતુ કર્ણ છળ-કપટ નો સાથ દેવા નથી માંગતો એટલે એ ત્યાંથી નીકળી જાય છે.
• આમાં જાણવા જેવું તો એ મળ્યું કે કોઈની મશ્કરી કરતા પહેલા થોડું વિચારી લેવું કે, સામે વાળા ને મન માં તમારા વિશે કેવી છાપ પડે છે.
• જો સામે વાળા વ્યક્તિને ગુસ્સો આવ્યો હોય તો એની માફી માંગી લેવી જોઈએ.
અને આ જ્યારે દુર્યોધન ને ગુસ્સો આવે છે ત્યારે શકુની એને સમજાવીને કહી શકતો હતો કે, એ તારી ભાભી છે એટલે ભાભી મશ્કરી તો કર્યા કરે.
• એમની આ વાત પર આટલો બધો ગુસ્સો ન કરાય.
• સાથે સાથે કર્ણ ની મહાનતા પણ જોવા જેવી છે.ભલે દુર્યોધન નો મિત્ર હતો.
• પણ છળ-કપટ થી હંમેશા દૂર રહેતો.
Ā ē śabda chē jēnē kāraṇē ja ākhuṁ mahābhārata thayuṁ. Ājanā mahābhārata nā ēpisōḍa māṁ jōyuṁ kē dhuryōdhana jyārē bhūlathī pāṇī māṁ paḍī jāya chē tyārē draupadī ēnā para hasatā-hasatā bōlē chē kē, "andhē kā putra andhā." Ā śabda sāmbhaḷatā nī sāthē duryōdhana khūba ja krōdhīta tha'ī jāya chē. Anē ā kṣaṇa nō lābha la'īnē kunīti dhārī śakunī duryōdhana nē vadhārē bhaḍakāvē chē. Anē chaḷa kapaṭa karavānī vāta karē chē ā samayē karṇa tyāṁ ja hōya chē. Parantu karṇa chaḷa-kapaṭa nō sātha dēvā nathī māṅgatō ēṭalē ē tyānthī nīkaḷī jāya chē. • Āmāṁ jāṇavā jēvuṁ tō ē maḷyuṁ kē kō'īnī maśkarī karatā pahēlā thōḍuṁ vicārī lēvuṁ kē, sāmē vāḷā nē mana māṁ tamārā viśē kēvī chāpa paḍē chē. • Jō sāmē vāḷā vyaktinē gus'sō āvyō hōya tō ēnī māphī māṅgī lēvī jō'ī'ē. Anē ā jyārē duryōdhana nē gus'sō āvē chē tyārē śakunī ēnē samajāvīnē kahī śakatō hatō kē, ē tārī bhābhī chē ēṭalē bhābhī maśkarī tō karyā karē. • Ēmanī ā vāta para āṭalō badhō gus'sō na karāya. • Sāthē sāthē karṇa nī mahānatā paṇa jōvā jēvī chē.Bhalē duryōdhana nō mitra hatō. • Paṇa chaḷa-kapaṭa thī hammēśā dūra rahētō.