દીકરી વગર ફરીયાદે આખી જિંદગી પિંજરામાં જીવી જાય છે.
આ સમજવા પુરુષોને 21દિવસ મળ્યા છે તો સમજી જુઓ.
અરે બીજા કહે તેમ જીવે છે,
પોતાના સપનાંઓ જમીનમાં દાટીને ફક્ત ઉત્સાહથી ઘરના કામોમાં મન પોરવે છે.
આકાશ જોઈને એને પણ ઉડવુ જ છે
પણ પાંખો કપાવાનો ડર ફરી યાદ આવી જાય છે.
અરે, તમારે તો ફક્ત 21દિવસ લોકડાઉનમાં રહેવું છે,
આખી જિંદગી સ્ત્રી લોકડાઉનમાં કેમ જીવતી હશેને એની કલ્પના તો કરો.
જો એક વાર પણ અહેસાસ થાયને
તો એને ઉડવાનો મોકો જરૂરથી આપજો.
Without a daughter, the whole life is spent in the cage without complaint.
Understand that men have received 21 days to understand this.
Oh live another saying,
Dreams of their own dreams in the land only enthusiastically indulge in household chores.
Seeing the sky, it has to fly
But the fear of getting wings is recalled.
Hey, you only have to stay in lockdown for 21 days,
Imagine why a woman would live in lockdown the rest of her life.
If even once realized
So give it a chance to fly.