Advertisement



આપણે તો ખુશ! | aapne to khush poetry by - Nikunj Kukadiya (samarpan)


આપણે તો ખુશ!

આપણું સુખ તો ચા ના એક પ્યાલામાં, બે ઘૂંટ લગાવ્યા કે બસ
આપણે તો ખુશ !

આપણું સુખ આ રંગીન મહેફિલોમા, બે વાત કહી  કે બસ
આપણે તો ખુશ !

અને અમે તમારી ગેરહાજરીમાં, તમારા બે ગુણ ગાયા કે બસ
આપણે તો ખુશ !

તમે જ્યાં હોય ત્યાં, પરંતુ તમે ખુશ ! ,    તો બસ
આપણે પણ ખુશ !






We are happy!

Our happiness is in a mug of tea, two knees or a bus
We are happy!

Our happiness at this colorful concert, say two things
We are happy!

And in our absence, we sing your two marks or just that
We are happy!

Wherever you are, but happy you are! Well, that's it
We're happy too!