Advertisement



જીવન છેતરે છે કે મોત...



જીવન છેતરે છે કે મોત?
સ્રી વફા નથી કરી શકતી કે પુરુષ?
ભુખ સતાવે છે કે તૃપ્તી?
સંતોષ જીતે છે કે અસંતુષ્ટી?
વાયડાઇ પ્રભાવક છે કે સમજણ?
વટ પરીણામ લાવે છે કે નમ્રતા?
પ્રેમ પાત્ર બદલાવે છે કે ધૃણા?
વગેરે સવાલો ના કોઇ ચોક્કસ જવાબો નથી હોતા. તેથી જ હુ માનુ છુ કે ગહન અંધકાર નુ ધ્યાન કરવુ અને  એમાં ડુબતા શીખવુ જોઇયે તો માર્ગ મળશે નહિ પણ માર્ગ નવો બનતો જશે. 
-bhavesh godhani



Is life cheating or death?
Can't a woman be faithful or a man?
Hunger or contentment?
Satisfaction wins or dissatisfaction?
Understanding that Wii is Influential?
What results in mildness or humility?
Love changes or hates character?
Etc. There are no definite answers to the questions. That is why I believe that if we meditate on the deep darkness and learn to sink into it, the path will not be found, but the path will become new.

-bhavesh godhani