Advertisement



જરા ઝાંકીને તો જુઓ...

જરા ઝાંકીને તો જુઓ,
કોરી દેખાતી આંખોની ભીતર,
ઝરણાં ને ય હંફાવી દે એવા ધોધ છે.
_samarpan