Advertisement



તું નથી સાથે તો શું થયું...


તું નથી સાથે તો શું થયું, હું તો પણ રોજ તારી સાથે જ રહીશ.
તું વાત ન કરે તો શું થયું, હું તો પણ તારી જ વાતો કરીશ.
તું મળતો નથી તો શું થયું, હું તો પણ રોજ સપનામાં તને મળી લઇશ. 
તું યાદ ન કરે તો શું થયું, હું તો પણ તને યાદ કરીને થોડું રડી લઇશ.
તું મસ્તી ન કરે તો શું થયું, હું તો પણ જૂની વાતો યાદ કરીને મન ભરીને હસી લઇશ.
તું નથી મળવાનો કયારેય તો શું થયું, હું તો પણ રોજ તને ભગવાન પાસે થોડોક થોડોક માંગતી રહીશ. 
-sMiLe LoVer


No matter what happened to you, I will still be with you every day.
If you do not speak, what will happen, I will still speak to you.
If you do not meet what happened, I will still meet you in dreams.
If you don't remember what happened, I'll still remember you and cry a little.
What if you do not have fun, I will still laugh and remember the old stories.
If you never meet what happened, I still ask you for a little something every day.
-sMiLe LoVer