Advertisement



નવરા બેઠા બેઠા શાને તું કોઈકની ઠેકડી કર્યા કરે છે...

નવરા બેઠા બેઠા શાને તું કોઈકની ઠેકડી કર્યા કરે છે,
કંઈક નવું કરવાનું વિચાર,
કોઈક ને મદદરૂપ થવાનું વિચાર,
અરે મારા મન તું તારું તો કંઈક વિચાર...
_સમર્પણ



Why do you make fun of someone, sitting in the doorway?
 The idea of ​​doing something new,
 The idea of ​​being helpful to someone,
 Hey my mind you got something for me ...
_samarpan