Advertisement



મનને બદલી શકાય છે,પણ....


*મનને બદલી શકાય છે, *
પણ....મનમાં હોય,
તેને નથી બદલી શકાતું...

સંબંધો પણ વેલ્ડીંગ જેવા હોય છે,
ખુબ ગરમી સહન કરવી પડે છે - જોડાઈ રહેવા માટે..




* Mind can be changed, *
But .... if in mind,
It can't be changed ...

Relationships are also like welding,
It takes a lot of heat - to stay connected ..