Advertisement



સવાલો જિંદગીના એટલા તો અઘરા ન હતા,પણ...


સવાલો જિંદગીના એટલા તો અઘરા ન હતા,
પણ મુશ્કેલી એ હતી કે
મળેલા ઉત્તર બધા ગમતા ન હતા.
_samarpan