Advertisement



આ દુનિયાનો નિયમ છે...

આ દુનિયાનો નિયમ છે સાહેબ,
હા માં હા કરીયે તો સારા-સંસ્કારી અને જો,
જરાક વિરોધ દર્શાવીએ તો સમાજ બહારના,નાસ્તિક,અધર્મી...
_samarpan