Advertisement



રગરગમાં તોફાન થયું છે ત્યારે થોડું ભાન થયું છે...



રગરગમાં તોફાન થયું છે 
ત્યારે થોડું ભાન થયું છે
અધકચરી આ ઊંઘની વચ્ચે
સપનું બહુ હેરાન થયું છે

_samarpan