Advertisement



કોઈ ને તમે તમારા બનાવો તો...

કોઈ ને તમે તમારા બનાવો તો, દિલ થી બનાવો જીભથી નહીં.
અને કોઈ પર ગુસ્સો કરો તો, જીભથી કરો દિલ થી નહીં.
કેમ કે સોઈમાં એજ દોરો પોરવાઈ શકે છે,
જે દોરા માં ગાંઠ નથી હોતી.
_samarpan