Advertisement



માણસ ભણ્યો કેટલું...


માણસ ભણ્યો કેટલું તે તેના
સર્ટિફિકેટ પરથી ખબર પડે છે,
પણ સમજ્યો કેટલું તે,
સંસ્કાર પરથી ખબર પડે છે...
_samarpan