Advertisement



"ખૂબી" અને "ખામી" બન્ને હોય છે...

"ખૂબી" અને "ખામી" બન્ને હોય છે દરેક માણસમાં.!!
જે "વિશ્વાસ" રાખે છે, એને "ખૂબી" દેખાય છે...
અને જે "શંકા" રાખે છે, એને "ખામી" દેખાય છે.!!
_samarpan