Advertisement



ફરિયાદ તો ઘણી કરવી છે પ્રભુજી તમને...

ફરિયાદ તો ઘણી કરવી છે પ્રભુજી તમને
પણ વિચાર એવોય આવીજાય છે,
તમે જેટલુ સાક્ષાત દીધુ છે મને....
એટલું ઘણાંના નસીબમાં પણ નથી.
_samarpan