Advertisement



આજની માનસિકતા એવી છે કે...

આજની માનસિકતા એવી છે કે...
ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે, 
ને હું સમજુ છું ત્યાં સુધી.....
ખુશી માટે તો ઘણું બધું જતું કરવું પડે છે....
_સમર્પણ