Advertisement



મન થી કહેવાય તેવુ હોઠ થી ના કહેવાય...

મન થી કહેવાય તેવુ હોઠ થી ના કહેવાય ,
દિલ થી અપાય તેવુ હાથ થી ના અપાય ,
 વાતો થી તો બધા સમજે
પરંતુ જે વગર કહે સમજી જાય
એજ સાચુ અંગત કહેવાય.
_સમર્પણ