Advertisement



છળ કપટમાં હું માનતો નથી...



Image may contain: text that says "છળ કપટમાં હું માનતો નથી, એકલો ચાલુ છું પથ પર, સામે મળનાર ને આદર આપવાનું ભૂલતો નથી, અને મને મળ્યા પછી કોઈ ભૂલી જાય એ વાત હું માનતો નથી... સમર્પણ"છળ કપટમાં હું માનતો નથી,
એકલો ચાલુ છું પથ પર,
સામે મળનાર ને આદર આપવાનું ભૂલતો નથી,
અને મને મળ્યા પછી કોઈ
ભૂલી જાય એ વાત હું માનતો નથી...
-samarpan